નિર્ગમન ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ઘણાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા મરી ગયો.+ પણ ઇઝરાયેલીઓ તો ગુલામીમાં જ રહ્યા. તેઓ નિસાસા નાખતા રહ્યા અને વિલાપ કરતા રહ્યા. તેઓ મદદ માટે સાચા ઈશ્વરને પોકાર કરતા રહ્યા.+
૨૩ ઘણાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા મરી ગયો.+ પણ ઇઝરાયેલીઓ તો ગુલામીમાં જ રહ્યા. તેઓ નિસાસા નાખતા રહ્યા અને વિલાપ કરતા રહ્યા. તેઓ મદદ માટે સાચા ઈશ્વરને પોકાર કરતા રહ્યા.+