ગીતશાસ્ત્ર ૩૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ સાચે જ, તમે મને થોડા દિવસો આપ્યા છે.+ તમારી આગળ મારું આયુષ્ય કંઈ જ નથી.+ ભલે દરેક માણસને લાગે કે પોતે સલામત છે, પણ હકીકતમાં તો તેનું જીવન પળ બે પળનું છે.+ (સેલાહ)
૫ સાચે જ, તમે મને થોડા દિવસો આપ્યા છે.+ તમારી આગળ મારું આયુષ્ય કંઈ જ નથી.+ ભલે દરેક માણસને લાગે કે પોતે સલામત છે, પણ હકીકતમાં તો તેનું જીવન પળ બે પળનું છે.+ (સેલાહ)