-
દાનિયેલ ૯:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારાં અને ઇઝરાયેલી લોકોનાં પાપ કબૂલ કરતો હતો અને મારા ઈશ્વરના પવિત્ર પર્વત+ માટે મારા ઈશ્વર યહોવાને વિનંતી કરતો હતો, ૨૧ હા, હું પ્રાર્થના કરતો હતો એવામાં ગાબ્રિયેલ નામનો માણસ+ મારી આગળ આવ્યો, જેને મેં અગાઉ દર્શનમાં જોયો હતો.+ તે આવ્યો ત્યારે સાંજના ભેટ-અર્પણનો સમય થયો હતો અને હું ખૂબ થાકેલો હતો.
-