યશાયા ૧૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એ દિવસે યિશાઈનું મૂળ,+ લોકો માટે નિશાની* તરીકે ઊભું થશે.+ પ્રજાઓ તેની પાસે સલાહ માંગશે.*+ તેનું રહેઠાણ ભવ્ય બનશે. યશાયા ૪૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પ્રજાઓને દેખાય એમ મારો હાથ ઊંચો કરીશ. હું લોકોને દેખાય એમ મારી નિશાની* ઊંચી કરીશ.+ તેઓ તારા દીકરાઓને ગોદમાં ઊંચકી લાવશે. તારી દીકરીઓને પોતાના ખભા પર બેસાડી લાવશે.+ યશાયા ૬૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ પ્રજાઓ તારા પ્રકાશ પાસે+અને રાજાઓ+ તારા ગૌરવના તેજ* પાસે આવશે.+
૧૦ એ દિવસે યિશાઈનું મૂળ,+ લોકો માટે નિશાની* તરીકે ઊભું થશે.+ પ્રજાઓ તેની પાસે સલાહ માંગશે.*+ તેનું રહેઠાણ ભવ્ય બનશે.
૨૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પ્રજાઓને દેખાય એમ મારો હાથ ઊંચો કરીશ. હું લોકોને દેખાય એમ મારી નિશાની* ઊંચી કરીશ.+ તેઓ તારા દીકરાઓને ગોદમાં ઊંચકી લાવશે. તારી દીકરીઓને પોતાના ખભા પર બેસાડી લાવશે.+