વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૬:૨૧, ૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ એ જીવતા બકરા પર હારુન પોતાના બંને હાથ મૂકે અને ઇઝરાયેલીઓએ કરેલાં બધાં અપરાધો, ભૂલો અને પાપો કબૂલ કરે. એ બધું તે બકરાને માથે નાખે+ અને ઠરાવેલા માણસના હાથે એ બકરાને વેરાન પ્રદેશમાં છોડી મૂકે. ૨૨ આમ, હારુન એ બકરાને વેરાન પ્રદેશમાં+ મોકલી દેશે અને એ બકરો ઇઝરાયેલીઓના બધા અપરાધો+ વેરાન પ્રદેશમાં લઈ જશે.+

  • યશાયા ૪૩:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+

      તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+

  • યર્મિયા ૩૧:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ યહોવા કહે છે, “કોઈ પોતાના પડોશીને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, ‘યહોવાને ઓળખો!’+ કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે.+ હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો