ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે,+જેઓ તેમને ખરાં દિલથી વિનંતી કરે છે.+