-
ઉત્પત્તિ ૧:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ ઈશ્વરે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને પાણીમાં તરતાં બધી જાતનાં જળચર પ્રાણીઓ બનાવ્યાં. તેમણે બધી જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે.
-