-
ગીતશાસ્ત્ર ૫૧:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ કૃપા કરીને સિયોનનું ભલું કરો.
યરૂશાલેમની દીવાલો બાંધો.
-
-
ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩૨ તમારા નામને પ્રેમ કરનારાઓ માટે તમે જે નક્કી કર્યું છે,
એ પ્રમાણે મારી તરફ ફરો અને કૃપા બતાવો.+
-