વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૭:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ લોકોએ મૂસા સાથે ઝઘડો કરીને+ કહ્યું: “અમને પીવા પાણી આપો.” મૂસાએ તેઓને કહ્યું: “તમે મારી સાથે કેમ ઝઘડો છો? તમે યહોવાની કસોટી કેમ કરો છો?”+

  • ગીતશાસ્ત્ર ૭૮:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તેઓએ પોતાની લાલસા પ્રમાણે ખાવાનું માંગી માંગીને,

      પોતાનાં મનમાં ઈશ્વરની કસોટી કરી.+

  • ૧ કોરીંથીઓ ૧૦:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ આપણે યહોવાની* કસોટી ન કરીએ,+ જેમ તેઓમાંના અમુકે કસોટી કરી અને સાપો દ્વારા માર્યા ગયા.+

  • હિબ્રૂઓ ૩:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં કર્યું હતું અને કસોટીના દિવસે મને ખૂબ ગુસ્સે કર્યો હતો.+ ૯ તમારા બાપદાદાઓએ ૪૦ વર્ષો સુધી મારા ચમત્કારો જોયા હતા, છતાં તેઓએ મારી કસોટી કરી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો