-
ગણના ૧૬:૫-૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ પછી મૂસાએ કોરાહ અને તેના સાથીઓને કહ્યું: “સવારે યહોવા જાહેર કરશે કે, કોણ તેમનું છે,+ કોણ પવિત્ર છે અને કોણે તેમની નજીક જવું જોઈએ.+ તે જેને પણ પસંદ કરશે,+ તે તેમની નજીક જશે. ૬ કોરાહ, તારે અને તારા બધા સાથીઓએ+ આમ કરવું: તમે અગ્નિપાત્રો લો+ ૭ અને આવતી કાલે સવારે યહોવા આગળ એમાં અગ્નિ મૂકો અને એના પર ધૂપ મૂકો. યહોવા જે માણસને પસંદ કરશે,+ એ પવિત્ર ઠરશે. હે લેવીના દીકરાઓ,+ તમે તો હદ કરી દીધી છે!”
-