-
૨ રાજાઓ ૨૧:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ મનાશ્શાએ યહૂદા પાસે કરાવીને પાપ કર્યું. એટલું જ નહિ, તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા અને તેઓના લોહીથી યરૂશાલેમને છલોછલ ભરી દીધું.+
-