-
નિર્ગમન ૧૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ ઇઝરાયેલીઓ કે તેઓનાં જાનવરોને ડરાવવા કોઈ કૂતરો પણ ભસશે નહિ. એ પરથી તું જાણીશ કે, યહોવા ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરક રાખી શકે છે.’+
-
-
ગીતશાસ્ત્ર ૬૩:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ પણ રાજા તો ઈશ્વરને લીધે હર્ષનાદ કરશે.
ઈશ્વરના સમ લેનાર દરેક જણ તેમનો મહિમા ગાશે,
કેમ કે જૂઠું બોલનારનું મોં બંધ કરી દેવાશે.
-