વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૭:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ હું હોરેબ ખડક પાસે તારી સામે ઊભો હોઈશ. તું લાકડીથી ખડકને મારજે, એટલે એમાંથી પાણી નીકળશે અને લોકો એ પાણી પીશે.”+ તેથી મૂસાએ ઇઝરાયેલીઓના વડીલોના દેખતા એમ જ કર્યું.

  • ગણના ૨૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ એટલું કહીને મૂસાએ પોતાનો હાથ ઊંચો કર્યો અને ખડકને બે વાર પોતાની લાકડી મારી. તરત જ પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને એમાંથી લોકો અને તેઓનાં ઢોરઢાંક પીવા લાગ્યાં.+

  • પુનર્નિયમ ૮:૧૪, ૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ ત્યારે તમારાં હૃદયને ઘમંડી બનવા દેશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો નહિ, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.+ ૧૫ તેમણે તમને વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ જ્યાં ઝેરી સાપ ને વીંછી હતા, જ્યાંની સૂકી ભૂમિમાં પીવા ટીપુંય પાણી ન હતું. ત્યાં તેમણે ચકમકના પથ્થરમાંથી પાણી કાઢ્યું.+

  • ગીતશાસ્ત્ર ૧૦૭:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ તે રણને સરોવરમાં*

      અને સૂકી ભૂમિને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો