વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૫૧:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “હું પોતે તમને દિલાસો આપું છું.+

      તો પછી તમે માણસથી કેમ ડરો છો, જે એક દિવસ મરવાનો છે?+

      ઘાસની જેમ સુકાઈ જનાર મનુષ્યથી તમે કેમ ડરો છો?

  • રોમનો ૮:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ આ બધા વિશે આપણે શું કહીશું? જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?+

  • હિબ્રૂઓ ૧૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો