વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એઝરા ૧:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે, ‘સ્વર્ગના ઈશ્વર યહોવાએ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો મને સોંપ્યાં છે.+ તેમણે મને યહૂદામાં આવેલા યરૂશાલેમમાં તેમનું મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.+ ૩ તે જ સાચા ઈશ્વર* છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે રહે અને તે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં પાછો જાય. તેમના લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે, જે યરૂશાલેમમાં હતું.*

  • ગીતશાસ્ત્ર ૮૫:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮૫ હે યહોવા, તમે તમારા દેશ પર કૃપા વરસાવી છે.+

      ગુલામીમાં ગયેલાં યાકૂબનાં બાળકોને તમે પાછાં લાવ્યાં છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો