એઝરા ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓ વારાફરતી યહોવાનો આભાર માનતા+ અને જયજયકાર કરતા ગાવા લાગ્યા: “તે કેટલા ભલા છે! ઇઝરાયેલ પર તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યહોવાના મંદિરનો પાયો નંખાયો હોવાથી, બધા લોકો જોરશોરથી યહોવાની સ્તુતિ કરવા લાગ્યા. ગીતશાસ્ત્ર ૧૦૬:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+ પ્રજાઓમાંથી અમને ભેગા કરો,+જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએઅને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+ યશાયા ૪૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+ હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+ યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,+પોતાના દુઃખી લોકો પર દયા બતાવી છે.+ યર્મિયા ૩૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+
૧૧ તેઓ વારાફરતી યહોવાનો આભાર માનતા+ અને જયજયકાર કરતા ગાવા લાગ્યા: “તે કેટલા ભલા છે! ઇઝરાયેલ પર તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યહોવાના મંદિરનો પાયો નંખાયો હોવાથી, બધા લોકો જોરશોરથી યહોવાની સ્તુતિ કરવા લાગ્યા.
૪૭ હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+ પ્રજાઓમાંથી અમને ભેગા કરો,+જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએઅને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+
૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+ હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+ યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,+પોતાના દુઃખી લોકો પર દયા બતાવી છે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+