-
ગીતશાસ્ત્ર ૨૨:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તમે જ મને માના ગર્ભમાંથી બહાર લાવ્યા,+
તમે જ મને માના ખોળામાં સલામત રાખ્યો.
-
-
ગીતશાસ્ત્ર ૭૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે.
માના ગર્ભમાંથી મને બહાર કાઢનાર તમે જ હતા.+
હું નિરંતર તમારા યશોગાન ગાઉં છું.
-