ગીતશાસ્ત્ર ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ જૂઠું બોલનારાઓને તમે ખતમ કરી નાખશો.+ હિંસક અને કપટી લોકોથી* યહોવાને સખત નફરત છે.+