ગીતશાસ્ત્ર ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે! તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+
૮ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે! તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+