વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૪:૨૭, ૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ તમે યોગ્ય સમયે ખાવાનું આપો,+

      એ માટે તેઓ બધા તમારી રાહ જુએ છે.

      ૨૮ તમે આપો ત્યારે તેઓ ભેગું કરે છે.+

      તમારો હાથ ખોલો ત્યારે તેઓ સારી વસ્તુઓથી ધરાય છે.+

  • ગીતશાસ્ત્ર ૧૦૭:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,

      સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+

  • ગીતશાસ્ત્ર ૧૩૨:૧૪, ૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે.

      હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્‍ના છે.

      ૧૫ મારા આશીર્વાદને લીધે એ શહેરમાં ભરપૂર ખોરાક હશે.

      એના ગરીબોને હું રોટલીથી સંતોષ આપીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો