-
ગીતશાસ્ત્ર ૧૦૭:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તે તેઓને અંધકારના ઊંડાણમાંથી બહાર કાઢી લાવ્યા
અને તેમણે તેઓની બેડીઓ તોડી નાખી.+
-
-
ગીતશાસ્ત્ર ૧૪૨:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ અંધારી કોટડીમાંથી મને બહાર કાઢી લાવો,
જેથી હું તમારા નામની સ્તુતિ કરું.
નેક જનો મારી સાથે આનંદ મનાવો,
કેમ કે તમે મારા પર કૃપા કરો છો.
-