ગીતશાસ્ત્ર ૧૦૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+ તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+ આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+ યશાયા ૫૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “તારો મહાન રચનાર+ તારો પતિ* છે,+તેનું નામ સૈન્યોનો ઈશ્વર યહોવા છે. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+ તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+
૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+ તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+ આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+
૫ “તારો મહાન રચનાર+ તારો પતિ* છે,+તેનું નામ સૈન્યોનો ઈશ્વર યહોવા છે. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+ તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+