વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૩:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને તમારા માર્ગો વિશે જણાવો,+ જેથી હું તમને ઓળખી શકું અને તમારી નજરમાં કૃપા પામતો રહું. મહેરબાની કરીને યાદ રાખજો કે, આ પ્રજા તમારા જ લોકો છે.”+

  • ગીતશાસ્ત્ર ૮૬:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+

      હું સતને પંથે ચાલીશ.+

      મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+

  • ગીતશાસ્ત્ર ૧૪૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,

      કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.

      કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+

      કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો