વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૯:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “જો કોઈ માણસ આ સમ વિશે સાંભળ્યા પછી પણ પોતાના દિલમાં બડાઈ હાંકે અને કહે, ‘હું મન ફાવે એમ વર્તીશ, મને કંઈ નહિ થાય’ અને એમ વિચારીને તેના માર્ગમાં જે કંઈ આવે એનો* નાશ કરી નાખે, ૨૦ તો યહોવા તેને માફ નહિ કરે.+ યહોવાનો ભારે કોપ તેના પર સળગી ઊઠશે અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ તેના પર ઊતરી આવશે.+ યહોવા તેનું નામ પૃથ્વી પરથી ભૂંસી નાખશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો