યશાયા ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+ હિબ્રૂઓ ૧૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.+
૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+
૧૬ ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.+