નીતિવચનો ૨૮:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે,+પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.+