અયૂબ ૨૪:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તેઓ થોડી પળો માટે મહિમા મેળવે છે, પણ પછી હતા ન હતા થઈ જાય છે.+ અનાજનાં ડૂંડાંની જેમ તેઓને કાપી નાખવામાં આવે છે;તેઓને નીચા કરવામાં આવે છે+ અને બીજાઓની જેમ માટીમાં ભળી જાય છે.
૨૪ તેઓ થોડી પળો માટે મહિમા મેળવે છે, પણ પછી હતા ન હતા થઈ જાય છે.+ અનાજનાં ડૂંડાંની જેમ તેઓને કાપી નાખવામાં આવે છે;તેઓને નીચા કરવામાં આવે છે+ અને બીજાઓની જેમ માટીમાં ભળી જાય છે.