-
૧ શમુએલ ૨૫:૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ દાઉદે નાબાલના મરણ વિશે સાંભળ્યું ત્યારે, તેણે કહ્યું: “યહોવાની સ્તુતિ થાઓ! નાબાલે કરેલા અપમાન બદલ+ તેમણે મારા પક્ષે ચુકાદો આપ્યો છે.+ તેમણે પોતાના સેવકને કંઈ પણ ખોટું કરવાથી રોક્યો છે.+ હાથનાં કર્યાં હૈયે વાગે, એવું યહોવાએ નાબાલના કિસ્સામાં થવા દીધું છે!” પછી દાઉદે અબીગાઈલને પોતાની પત્ની બનાવવા માટે માંગું મોકલ્યું.
-