યશાયા ૪૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સાચા ઈશ્વરે આકાશોની રચના કરી,+પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.+ તેમણે એને કંઈ એમ જ* બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.+ એ બધું બનાવનાર યહોવા કહે છે: “હું યહોવા છું અને બીજો કોઈ નથી. માથ્થી ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+ પ્રકટીકરણ ૨૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.+
૧૮ સાચા ઈશ્વરે આકાશોની રચના કરી,+પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.+ તેમણે એને કંઈ એમ જ* બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.+ એ બધું બનાવનાર યહોવા કહે છે: “હું યહોવા છું અને બીજો કોઈ નથી.
૩ મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.+