-
એસ્તેર ૭:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તેઓએ હામાનને એ જ થાંભલા પર લટકાવી દીધો, જે તેણે મોર્દખાય માટે ઊભો કર્યો હતો. આખરે રાજાનો ગુસ્સો શમી ગયો.
-
-
ગીતશાસ્ત્ર ૭:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તે ખાડો ખોદે છે, એને ઊંડો ને ઊંડો બનાવે છે.
પણ તેણે ખોદેલા ખાડામાં તે પોતે જ પડે છે.+
-