ગીતશાસ્ત્ર ૧૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમે મને જીવનનો માર્ગ બતાવો છો.+ તમારી આગળ બસ આનંદ જ આનંદ છે.+ તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.