૨ શમુએલ ૨૨:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ વફાદાર વ્યક્તિ સાથે તમે વફાદારીથી વર્તો છો,+સચ્ચાઈથી ચાલનાર સાથે તમે સચ્ચાઈથી વર્તો છો.+