ગીતશાસ્ત્ર ૫૨:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એટલે ઈશ્વર કાયમ માટે તારું નામનિશાન મિટાવી દેશે.+ તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે.+ તે જીવતા લોકોની ભૂમિમાંથી તારાં મૂળિયાં ઉખેડી નાખશે.+ (સેલાહ) ૬ નેક લોકો એ જોશે અને ગભરાશે,+તેઓ દુષ્ટની હાંસી ઉડાવીને કહેશે:+
૫ એટલે ઈશ્વર કાયમ માટે તારું નામનિશાન મિટાવી દેશે.+ તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે.+ તે જીવતા લોકોની ભૂમિમાંથી તારાં મૂળિયાં ઉખેડી નાખશે.+ (સેલાહ) ૬ નેક લોકો એ જોશે અને ગભરાશે,+તેઓ દુષ્ટની હાંસી ઉડાવીને કહેશે:+