વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૬૩:૧૧-૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ પછી તેઓએ જૂના દિવસો યાદ કર્યા,

      ઈશ્વરભક્ત મૂસાના દિવસો યાદ કર્યા અને કહ્યું:

      “તેમના લોકોને આગેવાનો+ સાથે સમુદ્રમાંથી બહાર લાવનાર ક્યાં છે?+

      જેમણે તેને પવિત્ર શક્તિ આપી, તે ક્યાં છે?+

      ૧૨ જેમણે મૂસાના જમણા હાથને પોતાના શક્તિશાળી હાથનો સહારો આપ્યો,+

      જેમણે પોતાનું નામ અમર બનાવવા+

      તેઓ આગળ પાણીના બે ભાગ કરી દીધા, તે ક્યાં છે?+

      ૧૩ જેમણે લોકોને ઊછળતાં મોજાંમાંથી* ચલાવ્યા, તે ક્યાં છે?

      જેમ ઘોડો ખુલ્લા મેદાનમાં* ચાલે,

      તેમ તેઓ ઠોકર ખાધા વગર ચાલ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો