ગીતશાસ્ત્ર ૧૩૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩૯ હે યહોવા, તમે મારી પરખ કરી છે, તમે મને જાણો છો.+ સભાશિક્ષક ૧૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ સાચા ઈશ્વર દરેક ખરા-ખોટા કામનો ન્યાય કરશે. છૂપી રીતે કરેલાં કામોનો પણ તે ન્યાય કરશે.+ યર્મિયા ૧૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હું યહોવા, દિલને તપાસું છું,+ મનના ઊંડા વિચારોની* પરખ કરું છું,જેથી દરેકને તેના માર્ગો પ્રમાણેઅને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકું.+
૧૦ હું યહોવા, દિલને તપાસું છું,+ મનના ઊંડા વિચારોની* પરખ કરું છું,જેથી દરેકને તેના માર્ગો પ્રમાણેઅને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકું.+