યશાયા ૩૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ જુઓ, રાજા+ સચ્ચાઈથી રાજ કરશે,+એના આગેવાનો ઇન્સાફથી સત્તા ચલાવશે.