પુનર્નિયમ ૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો. તમારા ઈશ્વર યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+ માલાખી ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા કહે છે: “મેં તમારા પર પ્રેમ રાખ્યો છે.”+ પણ તમે કહો છો: “તમે અમારા પર કઈ રીતે પ્રેમ રાખ્યો છે?” યહોવા કહે છે: “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો?+ પણ મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો
૬ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો. તમારા ઈશ્વર યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+
૨ યહોવા કહે છે: “મેં તમારા પર પ્રેમ રાખ્યો છે.”+ પણ તમે કહો છો: “તમે અમારા પર કઈ રીતે પ્રેમ રાખ્યો છે?” યહોવા કહે છે: “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો?+ પણ મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો