યશાયા ૫:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ અફસોસ છે તેઓને, જેઓ ચિક્કાર દારૂ પીવા માટે જાણીતા છે,જેઓ દારૂનું મિશ્રણ બનાવવામાં કુશળ છે,+૨૩ જેઓ લાંચ લઈને દુષ્ટને છોડી મૂકે છે,+જેઓ નેક માણસને ન્યાય અપાવતા નથી.+
૨૨ અફસોસ છે તેઓને, જેઓ ચિક્કાર દારૂ પીવા માટે જાણીતા છે,જેઓ દારૂનું મિશ્રણ બનાવવામાં કુશળ છે,+૨૩ જેઓ લાંચ લઈને દુષ્ટને છોડી મૂકે છે,+જેઓ નેક માણસને ન્યાય અપાવતા નથી.+