ઉત્પત્તિ ૩૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ આ ઘરમાં મારા જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી. માલિકે તમારા સિવાય મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમનાં પત્ની છો. તો આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”+ ૨ શમુએલ ૧૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ દાઉદે નાથાનને કહ્યું: “મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ જવાબમાં નાથાને દાઉદને કહ્યું: “યહોવાએ તમારું પાપ માફ કર્યું છે.*+ તમે માર્યા નહિ જાઓ.+
૯ આ ઘરમાં મારા જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી. માલિકે તમારા સિવાય મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમનાં પત્ની છો. તો આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”+
૧૩ દાઉદે નાથાનને કહ્યું: “મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ જવાબમાં નાથાને દાઉદને કહ્યું: “યહોવાએ તમારું પાપ માફ કર્યું છે.*+ તમે માર્યા નહિ જાઓ.+