રોમનો ૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એવું જરાય નથી! ભલે દરેક માણસ જૂઠો સાબિત થાય,+ ઈશ્વર સાચા સાબિત થશે,+ જેમ લખેલું છે: “તમારા શબ્દો સાચા પડશે* અને તમારા પર આરોપ મૂકવામાં આવે ત્યારે તમે તેઓને જૂઠા સાબિત કરશો.”*+
૪ એવું જરાય નથી! ભલે દરેક માણસ જૂઠો સાબિત થાય,+ ઈશ્વર સાચા સાબિત થશે,+ જેમ લખેલું છે: “તમારા શબ્દો સાચા પડશે* અને તમારા પર આરોપ મૂકવામાં આવે ત્યારે તમે તેઓને જૂઠા સાબિત કરશો.”*+