વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૧૬:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પણ યહોવાએ શમુએલને કહ્યું: “તેનો દેખાવ અને તેની ઊંચાઈ ન જો,+ કેમ કે મેં તેને પસંદ કર્યો નથી. માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”+

  • ૨ રાજાઓ ૨૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું. તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.”+ એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો.

  • ૧ કાળવૃત્તાંત ૨૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હે મારા ઈશ્વર, હું સારી રીતે જાણું છું કે તમે દિલની પરખ કરો છો.+ તમે ઈમાનદારી* જોઈને ખુશ થાઓ છો.+ મેં ખરા દિલથી* આ બધું અર્પણ કર્યું છે. અહીં હાજર તમારા લોકો રાજીખુશીથી તમને જે ભેટો આપે છે, એ જોઈને મારી ખુશી સમાતી નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો