૧ રાજાઓ ૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+ ૧ રાજાઓ ૪:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ તેણે ૩,૦૦૦ નીતિવચનો રચ્યાં*+ અને તેનાં ગીતોની+ સંખ્યા ૧,૦૦૫ હતી. સભાશિક્ષક ૧૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+
૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+
૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+