ગીતશાસ્ત્ર ૪૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ મારી વફાદારીને* લીધે તમે મને ટકાવી રાખો છો.+ તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.+ નીતિવચનો ૨૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સીધા માર્ગે ચાલનારને* બચાવવામાં આવશે,+પણ અવળે માર્ગે ચાલનાર અચાનક પડી જશે.+