ઉત્પત્તિ ૧૮:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હું ઇબ્રાહિમને સારી રીતે ઓળખું છું. મને ખાતરી છે, તે પોતાના દીકરાઓને અને તેના વંશજને આજ્ઞા આપશે કે તેઓ યહોવાને માર્ગે ચાલવા સારું કરે અને ન્યાયથી વર્તે.+ પછી હું યહોવા, ઇબ્રાહિમને આપેલું મારું વચન પૂરું કરીશ.” પુનર્નિયમ ૬:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+ એફેસીઓ ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો.*+ પણ યહોવા* ચાહે છે તેમ શિસ્ત*+ અને શિખામણ* આપીને તેઓનો ઉછેર કરો.+
૧૯ હું ઇબ્રાહિમને સારી રીતે ઓળખું છું. મને ખાતરી છે, તે પોતાના દીકરાઓને અને તેના વંશજને આજ્ઞા આપશે કે તેઓ યહોવાને માર્ગે ચાલવા સારું કરે અને ન્યાયથી વર્તે.+ પછી હું યહોવા, ઇબ્રાહિમને આપેલું મારું વચન પૂરું કરીશ.”
૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+
૪ પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો.*+ પણ યહોવા* ચાહે છે તેમ શિસ્ત*+ અને શિખામણ* આપીને તેઓનો ઉછેર કરો.+