નીતિવચનો ૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ સાચી બુદ્ધિએ* પોતાનું ઘર બાંધ્યું છે,તેણે પોતાના માટે સાત સ્તંભ ઊભા કર્યા* છે. નીતિવચનો ૧૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ સમજદાર સ્ત્રી પોતાનું ઘર બાંધે છે,+પણ મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથે એ તોડી પાડે છે.