ગીતશાસ્ત્ર ૧૯:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે. યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+ ૧૦ તેઓ સોના કરતાં,હા, એકદમ ચોખ્ખા* સોના કરતાં પણ વધારે મનપસંદ છે.+ તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦૩ મારી જીભને તમારી વાણી કેટલી મીઠી લાગે છે! મારા મોંને એ મધ કરતાં પણ મીઠી લાગે છે!+
૯ યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે. યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+ ૧૦ તેઓ સોના કરતાં,હા, એકદમ ચોખ્ખા* સોના કરતાં પણ વધારે મનપસંદ છે.+ તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+