-
૧ શમુએલ ૨૪:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ દાઉદે પોતાના માણસોને કહ્યું: “યહોવાની નજરે આ એકદમ ખોટું કહેવાય કે હું યહોવાના અભિષિક્ત, મારા માલિક વિરુદ્ધ આવું કરું. હું કઈ રીતે તેમની સામે મારો હાથ ઉઠાવું, કેમ કે તે યહોવાના અભિષિક્ત છે.”+ ૭ આમ કહીને દાઉદે પોતાના માણસોને રોક્યા* અને તેઓને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. શાઉલ ઊઠીને ગુફામાંથી નીકળ્યો અને પોતાના રસ્તે આગળ વધ્યો.
-