ગીતશાસ્ત્ર ૪૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે.+ યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.