માથ્થી ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ આજ માટે જરૂરી રોટલી અમને આપો.+ ૧ તિમોથી ૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તેથી, જે ખોરાક અને કપડાં* મળે, એમાં આપણે સંતોષ માનીએ.+