-
યહોશુઆ ૧૫:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ યહૂદા કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો.
-
-
યહોશુઆ ૧૫:૬૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૨ નિબ્શાન, મીઠાનું શહેર અને એન-ગેદી,+ કુલ છ શહેરો અને એનાં ગામડાઓ.
-
-
૧ શમુએલ ૨૩:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદી+ તરફ ઉપર ગયો. તે એવી જગ્યાઓએ રહેવા લાગ્યો, જ્યાં સહેલાઈથી કોઈ પહોંચી ન શકે.
-